04. Achyutam Keshavam Krishna Damodaram | અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ
Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી

04. Achyutam Keshavam Krishna Damodaram | અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ

P Madhav Kumar

 અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ

રામ નારાયણમ જાનકી વલ્લભમ ॥1॥


અચ્યુતમ કેશવમ સત્યભામાધવમ,

માધવમ શ્રીધરમ રાધિકારધવમ ।

ગોપિકા વલ્લભમ જનકી નાયકમ,

રામચંદ્રમ ભજેઽહં સતતં ॥2॥


અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ,

રામ નારાયણમ જાનકી વલ્લભમ ।

કૌસલ્યાનંદનમ કામિતાર્ધાર્ધનમ,

વલ્લવી જીવનમ વલ્લભમ ॥3॥


અચ્યુતમ કેશવમ કૃષ્ણ દામોદરમ,

રામ નારાયણમ જાનકી વલ્લભમ ।

શ્રી વસુદેવ સૂતમ દેવકી નંદનમ,

નંદગોપાલકમ રાધિકારધવમ ॥4॥

#buttons=(Ok, Go it!) #days=(20)

Our website uses cookies to enhance your experience. Check Now
Ok, Go it!
📢 Follow