Read in: తెలుగు | ಕನ್ನಡ | தமிழ் | देवनागरी | English | മലയാളം | ગુજરાતી | मराठी |

03. Govind Bolo Hari Gopal Bolo | ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો

ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો

શ્રી નંદલાલા બોલો હરી ગોપાલ બોલો ॥1॥


હરે કૃષ્ણ હરે રામ,

ગોવિંદ હરે ગોપાલ હરે ॥2॥


હરિના નામ થી જળઝળ થાયે,

હરિ ના નામ થી દુઃખ હરાયે ॥3॥


ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો,

શ્રી નંદલાલા બોલો હરી ગોપાલ બોલો ॥4॥

📢 Follow